॥ સનાતન પરમો ધર્મ ॥

શ્રદ્ધાંજલિ

સમાજના દિવંગત સ્વજનોને ભાવભરી શ્રદ્ધાંજલિ. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.

સ્વ. કાનજીભાઈ દેવજીભાઈ લીંબાણી

સ્વ. કાનજીભાઈ દેવજીભાઈ લીંબાણી

Late Kanjibhai Devjibhai Limbani

અવસાન:
5 ઓક્ટોબર 2026
ઉંમર:
78 વર્ષ
વતન:
વિરાણી (Virani)

અમારા પૂજ્ય પિતાશ્રીનું દુઃખદ અવસાન થયું છે. તેઓ સમાજના સ્થાપક સભ્યોમાંના એક હતા અને જીવનભર સેવા અને સાદગીનો માર્ગ ચીંધતા રહ્યા. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

પ્રાર્થના સભા

આગામી

શનિવાર, 10 ઓક્ટોબર 2026 · સાંજે 4:00

સ્થળ: સમાજવાડી, સેક્ટર ૨૩ઘ-૬ સર્કલ પાસે, સેક્ટર ૨૩, ગાંધીનગર

ભાઈઓ તથા બહેનોની પ્રાર્થના સભા સાથે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.