॥ સનાતન પરમો ધર્મ ॥

શ્રદ્ધાંજલિ

સમાજના દિવંગત સ્વજનોને ભાવભરી શ્રદ્ધાંજલિ. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.

સ્વ. શાંતાબેન રવજીભાઈ રૂડાણી

સ્વ. શાંતાબેન રવજીભાઈ રૂડાણી

Late Shantaben Ravjibhai Rudani

અવસાન:
14 માર્ચ 2025
ઉંમર:
84 વર્ષ
વતન:
કોટડા (Kotda)

પૂજ્ય બાનો પ્રેમાળ સ્વભાવ અને ધાર્મિક જીવન અમારા સૌ માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

પ્રાર્થના સભા

રવિવાર, 16 માર્ચ 2025 · સવારે 9:00

સ્થળ: લક્ષ્મીનારાયણ મંદિર હોલ, સેક્ટર ૨૨સેક્ટર ૨૨, ગાંધીનગર