
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ.)ની અંતિમ પરીક્ષા પ્રથમ પ્રયત્ને ઉત્તીર્ણ
રિદ્ધિ હસમુખભાઈ વાસાણીRiddhi Hasmukhbhai Vasani
રિદ્ધિએ સી.એ.ની અંતિમ પરીક્ષા પ્રથમ પ્રયત્ને ઉત્તીર્ણ કરી છે. મૂળ કચ્છના માનકુવા ગામના અને હાલ સેક્ટર ૭, ગાંધીનગરમાં રહેતા વાસાણી પરિવારને સમાજ તરફથી હાર્દિક અભિનંદન.

