॥ સનાતન પરમો ધર્મ ॥

અભિનંદન

અભ્યાસ, રમતગમત, વ્યવસાય અને સમાજસેવામાં સિદ્ધિ મેળવનાર સમાજના સભ્યોને હાર્દિક અભિનંદન.

જયદીપ નરેશભાઈ ધનાણી
રમતગમત

ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં રજત ચંદ્રક

જયદીપ નરેશભાઈ ધનાણીJaydeep Nareshbhai Dhanani

સમાજના યુવક મંડળના સક્રિય સભ્ય જયદીપે ગાંધીનગર જિલ્લાની ટીમ તરફથી રમીને ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવ્યો છે. સમાજને તેમના પર ગર્વ છે.