॥ સનાતન પરમો ધર્મ ॥

અભિનંદન

અભ્યાસ, રમતગમત, વ્યવસાય અને સમાજસેવામાં સિદ્ધિ મેળવનાર સમાજના સભ્યોને હાર્દિક અભિનંદન.

ધ્રુવી ભરતભાઈ ભાવાણી
શિક્ષણ

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૬.૪% સાથે શાળામાં પ્રથમ

ધ્રુવી ભરતભાઈ ભાવાણીDhruvi Bharatbhai Bhavani

ગાંધીનગરના સેક્ટર ૨૩ની શાળામાં અભ્યાસ કરતી ધ્રુવીએ ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં ૯૬.૪% ગુણ મેળવી શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સમાજ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા.