॥ સનાતન પરમો ધર્મ ॥

નવરાત્રિ દરમિયાન સમાજ વાડીનું બુકિંગ બંધ રહેશે

તાત્કાલિક

નવરાત્રિ મહોત્સવને કારણે નવ દિવસ સુધી સમાજ વાડી ખાનગી પ્રસંગો માટે મળી શકશે નહીં. જેમણે આ દિવસોમાં બુકિંગ કરાવ્યું હોય તેમણે તરત કાર્યાલયનો સંપર્ક કરવો.