॥ સનાતન પરમો ધર્મ ॥

કારોબારી સમિતિની સભા

સભા

16 ઓક્ટોબર 2026 સુધી માન્ય

કારોબારી સમિતિની સભા આવતા રવિવારે સવારે 10:00 વાગ્યે સમાજ વાડીના કાર્યાલયમાં રાખેલ છે.

કાર્યસૂચિ: નવરાત્રિ મહોત્સવનું આયોજન, વાર્ષિક હિસાબ અને સ્નેહમિલનની તૈયારી. સૌ કારોબારી સભ્યોને સમયસર હાજર રહેવા વિનંતી.