પરિપત્રઉપર રાખેલી સૂચના
સમાજના સર્વે સભ્ય પરિવારોને જણાવવાનું કે વર્ષ 2026-27નું વાર્ષિક લવાજમ ભરવાનું શરૂ થઈ ગયું છે.
લવાજમ કાર્યાલયમાં રૂબરૂ અથવા સમાજના બેંક ખાતામાં જમા કરાવી શકાશે. પહોંચ અવશ્ય મેળવી લેવી. વધુ વિગત સાથેના પરિપત્રમાં છે.