॥ સનાતન પરમો ધર્મ ॥

સ્નેહમિલન 2025

રવિવાર, 2 નવેમ્બર 2025 · સ્નેહમિલન

નૂતન વર્ષ નિમિત્તે યોજાયેલા સ્નેહમિલનમાં ગાંધીનગર અને આસપાસ વસતા સમાજના પરિવારો એકઠા થયા. વડીલોનું સન્માન અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ અપાયાં.

5 ફોટા

ફોટા