સ્નેહમિલન અને તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ
નૂતન વર્ષના સ્નેહમિલન સાથે ધોરણ 10, ધોરણ 12 અને સ્નાતક કક્ષાએ ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.
સન્માન માટે માર્કશીટની નકલ કાર્યાલયમાં જમા કરાવવી. કાર્યક્રમ પછી સૌ માટે સમૂહ ભોજનની વ્યવસ્થા રાખેલ છે.