॥ સનાતન પરમો ધર્મ ॥

નવરાત્રિ મહોત્સવ 2026

નવરાત્રિ મહોત્સવ 2026

મા અંબાની આરાધનાના પાવન પર્વ નવરાત્રિની ઉજવણી આ વર્ષે પણ સમાજ વાડીમાં ધામધૂમથી થશે. દરરોજ રાત્રે 8:30 વાગ્યે આરતી અને ત્યાર બાદ ગરબા.

સમાજના સૌ પરિવારોને પરંપરાગત વેશભૂષામાં પધારવા હાર્દિક આમંત્રણ છે. છેલ્લા નોરતે શ્રેષ્ઠ ખેલૈયાઓને ઇનામ આપવામાં આવશે.