નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિર

આ કાર્યક્રમ પૂરો થઈ ગયો છે.
યુવક મંડળ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આંખ અને દાંતની તપાસ કરવામાં આવી.
સાથે યોજાયેલી રક્તદાન શિબિરમાં સમાજના યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. સેવા આપનાર સૌ ડૉક્ટરો અને સ્વયંસેવકોનો આભાર.